$L$ ઇન્ડક્ટન્સ ધરાવતા અને $i$ જેટલો સ્થાયી પ્રવાહ વહેવડાવતા કોઈલ (ગૂંચળા) માં સંગ્રહિત ઉર્જા કયા સ્વરૂપમાં હોય છે?

  • A
    ચુંબકીય
  • B
    વિદ્યુતીય
  • C
    ચુંબકીય અને વિદ્યુતીય બંને
  • D
    ઉષ્મા

Explore More

Similar Questions

જ્યારે $4 \ mA$ નો પ્રવાહ ઇન્ડક્ટરમાંથી પસાર થાય છે,જો તેની સાથે સંકળાયેલ ફ્લક્સ $32 \times 10^{-6} \ T \ m^2$ હોય,તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

$2 \ H$ ઇન્ડક્ટન્સ ધરાવતા સોલેનોઇડમાં $1 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા કેટલી છે ($J$ માં)?

જ્યારે કોઈલમાંથી પ્રવાહ $I$ વહે છે,ત્યારે તેમાં $E_1$ જેટલી ઉર્જા સંગ્રહિત થાય છે. હવે જો પ્રવાહ ઘટાડીને $I/2$ કરવામાં આવે,તો કોઈલમાં સંગ્રહિત ઉર્જા $E_2$ થાય છે. ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

$4\,\mu H$ ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરમાં $2\,A$ નો પ્રવાહ વહેતો હોય ત્યારે તેમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા કેટલી હશે?

$50 \, mH$ ની કોઈલમાંથી $2 \, A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. કોઈલમાં સંગ્રહિત ઉર્જા જુલમાં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo