કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કયા સ્વરૂપમાં હોય છે?

  • A
    ગતિ ઉર્જા
  • B
    સ્થિતિ ઉર્જા
  • C
    સ્થિતિસ્થાપક ઉર્જા
  • D
    ચુંબકીય ઉર્જા

Explore More

Similar Questions

$6\,\mu F$ ના કેપેસિટરને $10\,V$ થી $20\,V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. ઉર્જામાં થતો વધારો કેટલો હશે?

એક $5.0 \mu F$ કેપેસિટરને $800 V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે અને તેને વાહક દ્વારા ડિસ્ચાર્જ કરવામાં આવે છે. ડિસ્ચાર્જ દરમિયાન વાહકને આપવામાં આવતી ઉર્જા ($J$ માં) કેટલી હશે?

$C$ કેપેસિટન્સ ધરાવતા સંપૂર્ણ ચાર્જ કરેલા કેપેસિટરને,$m$ દળ અને $s$ વિશિષ્ટ ઉષ્મા ધરાવતા ઉષ્મીય અવાહક બ્લોકમાં રાખેલી નાની અવરોધક કોઈલ વડે ડિસ્ચાર્જ કરવામાં આવે છે. જો બ્લોકના તાપમાનમાં થતો વધારો $\Delta T$ હોય,તો કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

Difficult
View Solution

ચાર્જ થયેલા કેપેસિટરની ઉર્જા શેમાં રહેલી હોય છે?

જો $C_1 = 2\ \mu F$,$C_2 = 6\ \mu F$ અને $C_3 = 4\ \mu F$ હોય,તો તંત્રની કુલ ઊર્જા કેટલી થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo