જારક શ્વસન દરમિયાન $ATP$ ના સ્વરૂપમાં મળતી ઉર્જા અજારક શ્વસન કરતા વધારે હોય છે. સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
જારક શ્વસન અજારક શ્વસન
$(1)$ જારક શ્વસનમાં સબસ્ટ્રેટ અણુઓનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે,જેના પરિણામે $ATP$ અણુઓનું ઉત્પાદન વધુ થાય છે. $(1)$ અજારક શ્વસનમાં સબસ્ટ્રેટ અણુઓનું અપૂર્ણ ઓક્સિડેશન થાય છે,જેના પરિણામે $ATP$ અણુઓનું ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે.
$(2)$ ગ્લુકોઝના એક અણુના જારક શ્વસનથી સામાન્ય રીતે $36$ થી $38$ $ATP$ અણુઓ,$H_{2}O$ અને $CO_{2}$ ઉત્પન્ન થાય છે. $(2)$ ગ્લુકોઝના એક અણુના અજારક શ્વસન (આથવણ) થી,ઉદાહરણ તરીકે ઈસ્ટમાં,માત્ર $2$ $ATP$ અણુઓ,ઇથેનોલ અને $CO_{2}$ ઉત્પન્ન થાય છે.

Explore More

Similar Questions

ક્રેબ્સચક્રની ઉપયોગિતા શું છે?

શ્વસનના તબક્કાઓ કોના દ્વારા નિયંત્રિત થાય છે?

$NADP$ નું $NADP·H_2$ માં રિડક્શન એ ......... સાથે સંકળાયેલ છે.

બીજના અંકુરણ દરમિયાન મુક્ત થતી ઉર્જાને કયા સ્વરૂપમાં શોધી શકાય છે?

કઈ વનસ્પતિ $5$ કલાકમાં પોતાના વજન જેટલું પાણી શોષી લે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo