પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \to 2NH_{3(g)}$ માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H)$,$298 \ K$ તાપમાને $-92.38 \ kJ$ છે. $298 \ K$ તાપમાને આંતરિક ઉર્જા ફેરફાર $\Delta U$ ............. $kJ$ છે.

  • A
    $-92.38$
  • B
    $-87.42$
  • C
    $-97.34$
  • D
    $-89.9$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સંજ્ઞા અચળ કદ પર પ્રક્રિયાની ઉષ્મા દર્શાવે છે?

આદર્શ વાયુના બે મોલ શૂન્યાવકાશમાં સ્વયંભૂ રીતે વિસ્તરણ પામે છે. થયેલ કાર્ય ............. $Joule$ છે.

સમજાવો: $\Delta H = q_{p}$

આ જથ્થાઓમાંથી તીવ્ર ગુણધર્મ (intensive property) કયો છે?

$300 \text{ K}$ તાપમાને જ્યારે $2 \text{ mole}$ આદર્શ વાયુનું $5 \text{ m}^{3}$ થી $10 \text{ m}^{3}$ સુધી સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ કરવામાં આવે ત્યારે થયેલું કાર્ય કેટલું હશે ($\text{ kJ}$ માં)? $(R=8.314 \text{ J K}^{-1} \text{ mol}^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo