ટ્રાઇગ્લિસરાઇડ્સનું ફેટી એસિડ્સ અને ગ્લિસરોલમાં જળવિભાજન કરતા ઉત્સેચકને શું કહેવામાં આવે છે?

  • A
    ઝાયમેઝ
  • B
    પેપ્સિન
  • C
    માલ્ટેઝ
  • D
    લાઈપેઝ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ઉત્સેચક પ્રોટીનના પાચનમાં ઉપયોગી નથી?

નીચેનામાંથી કયું એકબીજા સાથે યોગ્ય રીતે બંધબેસતું નથી?

$C_{12}H_{22}O_{11} + H_2O \stackrel{\text{Enzyme A}}{\longrightarrow} C_6H_{12}O_6 + C_6H_{12}O_6$
$\text{સુક્રોઝ} \quad \quad \quad \quad \quad \quad \quad \quad \quad \quad \quad \text{ગ્લુકોઝ} \quad \quad \quad \quad \text{ફ્રુક્ટોઝ}$
$C_6H_{12}O_6 \stackrel{\text{Enzyme B}}{\longrightarrow} 2C_2H_5OH + 2CO_2$
$\text{ગ્લુકોઝ}$
ઉપરની પ્રતિક્રિયાઓમાં,ઉત્સેચક $A$ અને ઉત્સેચક $B$ અનુક્રમે કયા છે :-

પેપ્સીન $(Pepsin)$ ઉત્સેચક નીચેના પૈકી કોનું જળવિભાજન કરે છે?

ઉત્સેચકો (Enzymes) એટલે શું? ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ ટૂંકમાં લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo