એક ખેંચાયેલી દોરી પર સ્થિત તરંગનું સમીકરણ $y = 5 \sin \left( \frac{\pi x}{3} \right) \cos (40 \pi t)$ દ્વારા આપવામાં આવે છે. અહીં $x$ અને $y$ એ $cm$ માં છે અને $t$ એ સેકન્ડમાં છે. બે ક્રમિક નિસ્પંદ બિંદુઓ (nodes) વચ્ચેનું અંતર કેટલું છે ($cm$ માં)?

  • A
    $1.5$
  • B
    $3$
  • C
    $6$
  • D
    $14$

Explore More

Similar Questions

બંને છેડે જડેલી એક દોરી $2.0 \, cm$ ના ક્રમિક નિસ્પંદ બિંદુઓ વચ્ચેના અંતર સાથે અનુનાદિત મોડમાં કંપન કરે છે. તેની પછીની ઉચ્ચ અનુનાદિત આવૃત્તિ માટે,આ અંતર ઘટીને $1.6 \, cm$ થાય છે. દોરીની લંબાઈ .... $cm$ છે.

Difficult
View Solution

$y = a \cos (kx - \omega t)$ સમીકરણ દ્વારા દર્શાવવામાં આવતા તરંગને બીજા તરંગ સાથે સુપરપોઝ કરીને સ્થિર તરંગ બનાવવામાં આવે છે,જેથી બિંદુ $x = 0$ એ નિસ્પંદ બિંદુ (node) બને. બીજા તરંગનું સમીકરણ શું હશે?

સ્થિર તરંગ માટે,$Y = 10 \sin \left( \frac{\pi x}{15} \right) \cos (48 \pi t) \text{ cm}$ હોય,તો નિસ્પંદ બિંદુ (node) અને તેની પછીના પ્રસ્પંદ બિંદુ (antinode) વચ્ચેનું અંતર કેટલું થાય ($\text{ cm}$ માં)?

આપેલ અનુપ્રસ્થ તરંગોમાંથી કયા બે તરંગોનું સંપાતીકરણ થવાથી સ્થિત તરંગો (stationary waves) ઉત્પન્ન થશે?
${z_1} = a\cos(kx - \omega t)$.....$(A)$
${z_2} = a\cos(kx + \omega t)$.....$(B)$
${z_3} = a\cos(ky - \omega t)$.....$(C)$

નીચેનામાંથી કયા તરંગો દ્વારા ઊર્જાનું વહન થતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo