સ્થિર તરંગનું સમીકરણ $y = 0.8 \cos \left( \frac{\pi x}{20} \right) \sin (200 \pi t)$ છે,જ્યાં $x$ એ $cm$ માં અને $t$ એ $sec$ માં છે. ક્રમિક નિસ્પંદ બિંદુઓ (nodes) વચ્ચેનું અંતર .... $cm$ હશે.

  • A
    $20$
  • B
    $10$
  • C
    $40$
  • D
    $30$

Explore More

Similar Questions

સ્થિર તરંગનો સૌથી મહત્વનો ગુણધર્મ કયો છે?

સ્થિર તરંગોમાં,નિસ્પંદ બિંદુ (node) અને તેના નજીકના પ્રસ્પંદ બિંદુ (antinode) વચ્ચેનું અંતર $20 \ cm$ છે. $60 \ cm$ નું અંતર ધરાવતા બે કણો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

એક ખેંચાયેલી દોરી તેના $5^{th}$ હાર્મોનિકમાં કંપન કરી રહી છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. કણ $1$ (આકૃતિ) ને ધ્યાનમાં લો. એક ક્ષણે આ કણ તેના સરેરાશ સ્થાન પર છે અને તેના ઋણ અંતિમ સ્થાન તરફ ગતિ કરી રહ્યો છે. નીચેનામાંથી કયા કણોનો સમૂહ કણ $1$ સાથે સમાન કળામાં છે?

જો સ્થિત તરંગમાં એન્ટિનોડ (પ્રસ્પંદ બિંદુ) ને અનુરૂપ કંપવિસ્તાર $4 \,cm$ હોય,તો નોડ (નિસ્પંદ બિંદુ) અને એન્ટિનોડની બરાબર વચ્ચે આવેલા માધ્યમના કણને અનુરૂપ કંપવિસ્તાર ........... $cm$ છે.

એક તરંગનું સમીકરણ $y = 10 \sin 2\pi(100t - 0.02x) + 10 \sin 2\pi(100t + 0.02x)$ દ્વારા દર્શાવવામાં આવે છે. મહત્તમ કંપવિસ્તાર અને લૂપની લંબાઈ અનુક્રમે કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo