$z$ ના બિંદુપથનું સમીકરણ શોધો જ્યાં $\left|\frac{z-i}{z+i}\right|=2$,જ્યાં $z=x+iy$ એક સંકર સંખ્યા છે.

  • A
    $3x^2+3y^2+10y-3=0$
  • B
    $3x^2+3y^2+10y+3=0$
  • C
    $3x^2-3y^2-10y-3=0$
  • D
    $x^2+y^2-5y+3=0$

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રોન $x$-દિશામાં ગતિ કરી રહ્યો છે. તે $y$-દિશામાં રહેલા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. તેની ત્યારબાદની ગતિ કેવી હશે?

$\lim _{x \rightarrow 0} \frac{\sqrt{1+x^2}-\sqrt{1-x+x^2}}{3^x-1}$ ની કિંમત શોધો.

રધરફોર્ડે તેમના પ્રખ્યાત સ્કેટરિંગ પ્રયોગમાં કયા તત્વનો ઉપયોગ કર્યો હતો?

કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો ઇનપુટ અવરોધ શોધો,જો આઉટપુટ અવરોધ $500 \, k\Omega$ હોય,કરંટ ગેઇન $\alpha = 0.98$ હોય અને પાવર ગેઇન $6.0625 \times 10^6$ હોય,તો તે....$\Omega$ છે.

$6 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ વસ્તુ કરતાં $3$ ગણું મોટું છે,તો અરીસાથી વસ્તુનું અંતર ...... $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo