$PCl_5$ માં વિષુવવૃત્તીય (equatorial) અને અક્ષીય (axial) $P-Cl$ બંધ લંબાઈ ($pm$ માં) અનુક્રમે કેટલી છે?

  • A
    $202, 240$
  • B
    $240, 202$
  • C
    $200, 400$
  • D
    $200, 410$

Explore More

Similar Questions

જો અણુમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ ફક્ત બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો જ હોય,તો તેવા અણુઓના આકારો જણાવો.

Difficult
View Solution

નીચેનામાંથી કયો પદાર્થ રેખીય નથી?

$BrF_3$ માં મધ્યસ્થ હેલોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.
યાદી-$I$ યાદી-$II$
$I$. $XeF_4$ $A$. સી-સો (See-saw)
$II$. $I_3^-$ $B$. સમચતુષ્ફલકીય (Tetrahedral)
$III$. $XeO_2F_2$ $C$. બંધકોણ $90^o$
$IV$. $SO_4^{2-}$ $D$. રેખીય (Linear)

Difficult
View Solution

નીચેનામાંથી કયા અણુમાં બધા બંધની લંબાઈ સમાન છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo