નીચે દર્શાવેલ આકૃતિમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ .......... $\mu F$ થશે.

  • A
    $9$
  • B
    $60$
  • C
    $6$
  • D
    $79$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં બેટરી $10 \ V$ ની છે અને $C = 6 \ \mu F$ છે. $C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર......$\mu C$ છે.

$8 \mu F$ અને $16 \mu F$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરના બ્રેકિંગ વોલ્ટેજ અનુક્રમે $20 \ V$ અને $80 \ V$ છે. તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સંયોજનમાં તેઓ મહત્તમ કેટલો વિદ્યુતભાર સંગ્રહિત કરી શકે છે? ($\mu C$ માં)

આકૃતિમાં દર્શાવેલ કેપેસિટરની ગોઠવણીમાં,દરેક કેપેસિટર $6 \mu F$ નું છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. ($\mu F$ માં)

આકૃતિમાં વપરાયેલા તમામ કેપેસિટર સમાન છે અને દરેકનું કેપેસિટન્સ $C$ છે. તો બિંદુ $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું થાય?

આપેલ પરિપથમાં,$5 \mu F$ કેપેસિટર પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo