બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે ($\Omega$ માં)? (દરેક અવરોધ $15 \Omega$ છે):

  • A
    $30$
  • B
    $8$
  • C
    $10$
  • D
    $40$

Explore More

Similar Questions

નીચે આપેલી આકૃતિમાં દર્શાવેલ ચાર સર્કિટને ધ્યાનમાં લો. કઈ સર્કિટમાં પાવરનો વ્યય સૌથી વધુ છે? (પાવર સપ્લાયનો આંતરિક અવરોધ અવગણો)

$1.5 \, V$ નું $e.m.f.$ અને $0.15 \, \Omega$ નો આંતરિક અવરોધ ધરાવતા કોષમાંથી $2.0 \, A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. કોષના બે છેડાઓ વચ્ચે માપવામાં આવતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ($volts$ માં) કેટલો હશે?

એક ઇલેક્ટ્રિક ઇસ્ત્રી $5\, A$,એક $TV$ સેટ $3\, A$ અને એક રેફ્રિજરેટર $220\, V$ ની મેઈન લાઈનમાંથી $2\, A$ પ્રવાહ ખેંચે છે. ત્રણેય ઉપકરણો સમાંતર જોડાણમાં છે. જો ત્રણેય ઉપકરણો એકસાથે કાર્યરત હોય,તો વપરાતો ફ્યુઝ ............. $A$ નો હોવો જોઈએ. ($, A$ માં)

નીચે આપેલા અનંત અવરોધોના નેટવર્કનો સમતુલ્ય અવરોધ કેટલો છે?

$G$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર એક પરિપથમાં જોડેલું છે. હવે,ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં $R$ અવરોધ જોડવામાં આવે છે. પરિપથમાં મુખ્ય પ્રવાહ અચળ રાખવા માટે,$G$ અને $R$ ના શ્રેણી જોડાણ સાથે સમાંતરમાં જોડવો પડતો અવરોધ $S$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo