ઋતુચક્ર (estrous cycle) શેમાં જોવા મળે છે?

  • A
    ઉંદર
  • B
    ગોરિલા
  • C
    ચિમ્પાન્ઝી
  • D
    વાંદરા

Explore More

Similar Questions

તફાવત આપો: પૂર્વફલન ઘટનાઓ અને પશ્ચફલન ઘટનાઓ.

નીચેનામાંથી કઈ પ્રાણીઓની જોડી સતત પ્રજનન કરનાર (continuous breeders) છે?

અલિંગી પ્રજનનની પદ્ધતિને ધ્યાનમાં રાખીને,સ્તંભ $I$ ને સ્તંભ $II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
સ્તંભ $I$સ્તંભ $II$
$i$. યીસ્ટ$a$. અવખંડન
$ii$. પેનિસિલિયમ$b$. ચલ બીજાણુ (zoospores)
$iii$. તંતુમય લીલ$c$. કલિકાસર્જન
$iv$. ક્લેમિડોમોનાસ$d$. કણી બીજાણુ (conidia)

ક્યારેક,યીસ્ટમાં,પિતૃ કોષ અને કલિકા (bud) વચ્ચે સંયુગ્મન (conjugation) થાય છે. તેને શું કહેવામાં આવે છે?

નીચેના વિભાગોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ એકલિંગી $(1)$ અંડકોષ
$(b)$ દ્વિલિંગી $(2)$ જન્યુયુગ્મન
$(c)$ ફલન $(3)$ એકસદની
$(d)$ માદા જન્યુ $(4)$ દ્વિસદની

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo