પુનરાવર્તન સિદ્ધાંત (Recapitulation theory) નું ઉદાહરણ કયું છે?

  • A
    સરીસૃપના ગર્ભીય પટલો
  • B
    દેડકાનું ટેડપોલ ડિંભ
  • C
    સસ્તન પ્રાણીઓનું જરાયુ
  • D
    કૂતરાના રાક્ષી દાંત (Canine teeth)

Explore More

Similar Questions

ઉત્ક્રાંતિના અભ્યાસમાં પેલિયોન્ટોલોજી (અશ્મિ વિદ્યા),તુલનાત્મક શરીરરચના અને મોર્ફોલોજી (બાહ્યકારવિદ્યા) કેવી રીતે મદદ કરે છે?

નીચે આપેલ આકૃતિ શું દર્શાવે છે?

વિધાન: તુલનાત્મક જૈવરસાયણશાસ્ત્ર સજીવોના સામાન્ય પૂર્વજોની તરફેણમાં મજબૂત પુરાવા પૂરા પાડે છે.
કારણ: જનીનિક કોડ સાર્વત્રિક છે.

વિવિધ સજીવોમાં પ્રોટીન અને જનીનોની કાર્યશૈલી $.....P.....$ છે,જે નિર્દેશિત કરે છે કે તેઓ $.....Q.....$ પૂર્વજ ધરાવે છે.

એક ચોક્કસ પ્રાણી કોચલાવાળા ઈંડા,વાળ અને સ્તનગ્રંથિઓ ધરાવે છે,અને તેમાં અવસારણી $(Cloaca)$ પણ જોવા મળે છે. તે નીચેનામાંથી કોની વચ્ચેની જોડતી કડી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo