આયનીકરણનું પ્રમાણ ક્યારે વધે છે?

  • A
    દ્રાવ્યની સાંદ્રતામાં વધારો થવાથી
  • B
    દ્રાવણમાં વધારાનું પાણી ઉમેરવાથી
  • C
    દ્રાવણનું તાપમાન ઘટાડવાથી
  • D
    દ્રાવણને જોરશોરથી હલાવવાથી

Explore More

Similar Questions

પ્રબળ અને નિર્બળ બંને પ્રકારના વિધુતવિભાજ્ય માટે અનંત મંદને ટકાવાર આયનીકરણ ...........$\%$ થશે.

નિર્બળ એસિડ $HA$ માટે,ઓસ્ટવાલ્ડનો મંદનનો નિયમ કયા સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે?

સંયોજનનો આયનીકરણ અંશ .... પર આધારિત છે.

$0.1 \ N$ $CH_3COOH$ ના વિયોજનની માત્રા (degree of dissociation) આશરે કેટલી છે? (આપેલ છે: $K_a = 1 \times 10^{-5}$)

ઓસ્વાલ્ડનો મંદનનો નિયમ પ્રબળ વિદ્યુતવિભાજ્યોને લાગુ પાડી શકાતો નથી,કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo