ફોટોન ઊર્જા ધરાવે છે તે હકીકત કોના દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી?

  • A
    ડોપ્લર અસર
  • B
    કોમ્પ્ટન અસર
  • C
    બોહરનો સિદ્ધાંત
  • D
    પ્રકાશનું વિવર્તન

Explore More

Similar Questions

એક લેસર દ્વારા $6.0 \times 10^{14} \;Hz$ આવૃત્તિનો એકવર્ણી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર $2.0 \times 10^{-3} \;W$ છે.
$(a)$ પ્રકાશના કિરણમાં એક ફોટોનની ઊર્જા કેટલી છે?
$(b)$ સરેરાશ રીતે,ઉદગમ દ્વારા પ્રતિ સેકન્ડ કેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે?

$LASER$ ક્રિયાનો સિદ્ધાંત શેમાં સમાવિષ્ટ છે?

એક વાદળી લેમ્પ $4500 \ \text{Å}$ ની સરેરાશ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. લેમ્પનું રેટિંગ $150 \ \text{W}$ અને કાર્યક્ષમતા $8 \%$ છે. તો લેમ્પ દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા શોધો.

જો ફોટોનની ઊર્જા $E$ હોય અને તેનું વેગમાન $p$ હોય,જે $E = h\nu$ અને $p = h/\lambda$ સંબંધો દ્વારા આપવામાં આવે છે,તો ફોટોનનો વેગ કેટલો હશે?

જો ફોટોનનો વેગ $c$ અને આવૃત્તિ $\nu$ હોય,તો નીચેનામાંથી કયું તેની તરંગલંબાઈ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo