આકૃતિ અવરોધોનું એક નેટવર્ક દર્શાવે છે જેમાં બિંદુ $A$ અર્થિંગ કરેલ છે. $4\,\Omega$ ના અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ કેટલો હશે?

  • A
    $0.5\, A$,$B$ થી $C$ તરફ
  • B
    $0.5\,A$,$C$ થી $B$ તરફ
  • C
    $1\,A$,$C$ થી $B$ તરફ
  • D
    $1\,A$,$B$ થી $C$ તરફ

Explore More

Similar Questions

બે બલ્બ $X$ અને $Y$ સમાન વોલ્ટેજ રેટિંગ ધરાવે છે અને તેમના પાવર રેટિંગ અનુક્રમે $40 \ W$ અને $60 \ W$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને શ્રેણીમાં $300 \ V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. તો:

જો ત્રણ બલ્બ $60\,W$,$100\,W$ અને $200\,W$ ને સમાંતર જોડવામાં આવે,તો

આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં,એમીટર $A$ નું અવલોકન ................ $A$ છે.

$100\,W, 200\,V$ રેટિંગ ધરાવતા બલ્બને $100\,V$ ની લાઇન પર વાપરવામાં આવે છે. બલ્બમાં વહેતો પ્રવાહ કેટલો હશે?

$50\,\Omega$ અને $100\,\Omega$ ના અવરોધો શ્રેણીમાં જોડાયેલા છે. આ જોડાણને $2.4\,V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. જ્યારે $100\,\Omega$ ના અવરોધને સમાંતર $100\,\Omega$ અવરોધ ધરાવતું વોલ્ટમીટર જોડવામાં આવે,ત્યારે વોલ્ટમીટરનું અવલોકન ............. $V$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo