આકૃતિમાં $5\, cm$ બાજુવાળો એક ચોરસ લૂપ $L$ દર્શાવેલ છે જે અવરોધોના નેટવર્ક સાથે જોડાયેલ છે. આ આખું સેટઅપ $1\, cm/s$ ની અચળ ઝડપથી જમણી તરફ ગતિ કરી રહ્યું છે. કોઈ એક ક્ષણે,$L$ નો એક ભાગ $1\, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં છે,જે લૂપના સમતલને લંબ છે. જો $L$ નો અવરોધ $1.7\, \Omega$ હોય,તો તે ક્ષણે લૂપમાં વહેતો પ્રવાહ આશરે.....$\mu A$ હશે.

  • A
    $115$
  • B
    $170$
  • C
    $60$
  • D
    $150$

Explore More

Similar Questions

લંબરૂપ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકાયેલ વર્તુળાકાર લૂપની ત્રિજ્યા $r_0 \ m s^{-1}$ ના અચળ દરે વધી રહી છે. જો કોઈ ક્ષણે લૂપની ત્રિજ્યા $r$ હોય,તો તે ક્ષણે લૂપમાં પ્રેરિત emf કેટલું હશે?

એક અનંત લંબાઈનો સીધો તાર જેમાંથી વિદ્યુતપ્રવાહ $I$ વહે છે,એક ખુલ્લો લંબચોરસ લૂપ અને સરકતા કનેક્ટર સાથેનો વાહક $C$ એક જ સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવેલા છે. કનેક્ટરની લંબાઈ $l$ અને અવરોધ $R$ છે. તે $v$ વેગથી જમણી તરફ સરકે છે. વાહકનો અવરોધ અને લૂપનું આત્મ-પ્રેરકત્વ અવગણ્ય છે. કનેક્ટર અને સીધા તાર વચ્ચેના અંતર $r$ ના વિધેય તરીકે લૂપમાં પ્રેરિત વિદ્યુતપ્રવાહ કેટલો હશે?

$20\, {cm}$ ની બાજુ અને $1\, \Omega$ અવરોધ ધરાવતા એક ચોરસ લૂપને $v_{0}$ જેટલી અચળ ઝડપથી જમણી તરફ ગતિ કરાવવામાં આવે છે. લૂપની જમણી બાજુ $5\, {T}$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં છે. આ ક્ષેત્ર લૂપના સમતલને લંબ અને અંદરની તરફ છે. લૂપને $4\, \Omega$ મૂલ્યના અવરોધોના નેટવર્ક સાથે જોડવામાં આવેલ છે. લૂપમાં $2\, {mA}$ નો સ્થાયી પ્રવાહ વહે તે માટે $v_{0}$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?

$m$ દળ,$l$ લંબાઈ અને $R$ અવરોધ ધરાવતો એક આડો તાર લંબરૂપ ચુંબકીય ક્ષેત્ર $B$ માં ઉભી રેલ પર સરકી રહ્યો છે. ગુરુત્વાકર્ષણ બળ હેઠળ નીચે પડતા તારની ટર્મિનલ ઝડપ કેટલી હશે? ($g =$ ગુરુત્વાકર્ષણ પ્રવેગ)

એક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર $\vec B = B_0(1 + \frac{x}{a})\hat k$ દ્વારા આપવામાં આવે છે. $d$ લંબાઈની બાજુ ધરાવતો એક ચોરસ લૂપ $x$ અને $y$ અક્ષ પર મૂકવામાં આવ્યો છે. લૂપને અચળ વેગ $\vec V = V_0\hat i$ થી ગતિ કરાવવામાં આવે છે. લૂપમાં પ્રેરિત $emf$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo