આકૃતિ $M$ દળ અને $L$ પાયા ધરાવતી સમદ્વિબાજુ ત્રિકોણાકાર પ્લેટ દર્શાવે છે. શિરોબિંદુ પાસેનો ખૂણો $90^o$ છે. શિરોબિંદુ ઉગમબિંદુ પર છે અને પાયો $X$-અક્ષને સમાંતર છે. $x$-અક્ષને સમાંતર પાયાને અનુલક્ષીને પ્લેટની જડત્વની ચાકમાત્રા કેટલી છે?

  • A
    $\frac{ML^2}{18}$
  • B
    $\frac{ML^2}{36}$
  • C
    $\frac{ML^2}{24}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$l$ બાજુવાળી અને એકમ ક્ષેત્રફળ દીઠ દળ $\mu$ ધરાવતી ચોરસ શીટની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$l$ લંબાઈ અને $R$ ત્રિજ્યા ધરાવતા એક સમાન નળાકારની તેના લંબ દ્વિભાજકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. જડત્વની ચાકમાત્રા ન્યૂનતમ થાય તે માટે $l/R$ નો ગુણોત્તર કેટલો હશે?

એક વલયાકાર તકતીની જડત્વની ચાકમાત્રા,તેના બાહ્ય વર્તુળને સ્પર્શતી અને તકતીના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને શોધો. તકતીનું દળ $M$,આંતરિક ત્રિજ્યા $R_1$ અને બાહ્ય ત્રિજ્યા $R_2$ છે.

Difficult
View Solution

$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા પાતળા સમાન સળિયાની તેના મધ્યબિંદુમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I_0$ છે. તેના એક છેડામાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$M$ દળ અને $AC = BC = a$ બાજુઓ ધરાવતી કાટકોણ ત્રિકોણ આકારની પ્લેટની,પ્લેટના સમતલને લંબ અને $AB$ બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo