ખગોળીય ટેલિસ્કોપ દ્વારા રચાતું અંતિમ પ્રતિબિંબ કેવું હોય છે?

  • A
    વાસ્તવિક,ચત્તું અને નાનું
  • B
    આભાસી,ઉલટું અને નાનું
  • C
    વાસ્તવિક,ઉલટું અને મોટું
  • D
    આભાસી,ઉલટું અને મોટું

Explore More

Similar Questions

એક ખગોળીય ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈ-પીસ લેન્સના પાવર અનુક્રમે $0.5\, D$ અને $20\, D$ છે. તેની મોટવણી (magnifying power) કેટલી હશે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ખગોળીય ટેલિસ્કોપ માટે કયા બે મુખ્ય મુદ્દાઓ મહત્વના છે?

એક ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $50 \text{ cm}$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $5 \text{ cm}$ છે. સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર $25 \text{ cm}$ છે. ટેલિસ્કોપને $200 \text{ cm}$ દૂર રહેલા સ્કેલ પર સ્પષ્ટ દ્રષ્ટિ માટે ફોકસ કરવામાં આવે છે. ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર.......$\text{cm}$ છે.

એક ખગોળીય ટેલિસ્કોપની મોટવણી $8$ છે અને બે લેન્સ વચ્ચેનું અંતર $54 \, cm$ છે. આઈ લેન્સ (નેત્રકાચ) અને ઓબ્જેક્ટિવ લેન્સ (વસ્તુકાચ) ની કેન્દ્રલંબાઈ અનુક્રમે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo