હૃદયનો પ્રથમ અવાજ '$Lubb$' હૃદયચક્રના કયા તબક્કામાં સંભળાય છે?

  • A
    આઈસોમેટ્રિક શિથિલન
  • B
    કર્ણકનું શિથિલન
  • C
    ક્ષેપકનું સંકોચન
  • D
    ક્ષેપકનું શિથિલન

Explore More

Similar Questions

કર્ણકના સંકોચન દરમિયાન કર્ણકનું દબાણ કેટલું વધે છે ($mm\,Hg$ માં)?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

રૂધિરનું કાર્ડિયાક આઉટપુટ એટલે શું?

કાર્ડિયાક આઉટપુટ (હૃદયનું આઉટપુટ) એટલે:

મનુષ્યોમાં,દરેક ક્ષેપક દ્વારા પ્રતિ મિનિટ પમ્પ કરવામાં આવતા રુધિરનું કદ કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo