નીચેનામાંથી કયા છોડનું પુષ્પ એકવ્યાસસંમિત (zygomorphic) હોય છે?

  • A
    વાલ (Bean)
  • B
    ધતૂરો (Datura)
  • C
    રાઈ (Mustard)
  • D
    કેના (Canna)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પુષ્પ અસમમિત (asymmetric) છે?

પુષ્પમાં અભિલગ્ન $(Adhesion)$ એટલે શું?

નીચેનામાંથી કઈ વનસ્પતિ એકસ્ત્રીકેસરી (monocarpellary) છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. નિયમિત પુષ્પ (ત્રિજ્યાવર્તી સંમિતિ)$I$. કેના
$Q$. અનિયમિત પુષ્પ (દ્વિપાર્શ્વ સંમિતિ)$II$. વટાણા,વાલ,ગલતોરા
$R$. અસમમિતિય પુષ્પ$III$. રાઈ,મરચા,ધતૂરો

આપેલ આકૃતિઓ $(A, B$ અને $C)$ માં દલપત્રોના પ્રકારો ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo