ગાર્ડન વટાણાના છોડમાં નીચે મુજબનો સંકરણ,$YyRr \times yyrr$,શેનું નિર્માણ કરશે?

  • A
    $1:2$ ના ગુણોત્તરમાં પીળા-ગોળ અને લીલા-ખરબચડા બીજ ધરાવતા છોડ.
  • B
    પીળા-ગોળ,પીળા-ખરબચડા,લીલા-ગોળ અને લીલા-ખરબચડા છોડ સમાન પ્રમાણમાં.
  • C
    માત્ર પીળા-ગોળ બીજ ધરાવતા છોડ.
  • D
    અનુક્રમે $3:1$ ના ગુણોત્તરમાં પીળા-ગોળ અને લીલા-ખરબચડા છોડ.

Explore More

Similar Questions

વિષમયુગ્મી ગોળ અને પીળા બીજ ધરાવતા વટાણાના છોડનું સ્વ-ફલન કરાવવામાં આવ્યું અને કુલ $800$ બીજ એકત્રિત કરવામાં આવ્યા. પ્રથમ પ્રભાવી લક્ષણ (ગોળ) અને બીજા પ્રચ્છન્ન લક્ષણ (લીલા) ધરાવતા બીજની કુલ સંખ્યા કેટલી હશે?

દ્વિ-સંકરણના પ્રયોગમાં,પિતૃપેઢી દ્વારા મળતી $F_1$ પેઢી અને $F_2$ પેઢીની લાક્ષણિકતાઓને ધ્યાનમાં લેતા,$F_1$ પેઢી દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓ (પરાગરજ) કેટલા પ્રકારના હશે?

એક માનવ પુરુષ $AB, Ab, aB$ અને $ab$ પ્રકારના ચાર જન્યુઓ સમાન પ્રમાણમાં ઉત્પન્ન કરે છે. આ વ્યક્તિનું જનીન બંધારણ (genotype) શું હશે?

મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગમાં,બંને લક્ષણો માટે વિષમયુગ્મી વનસ્પતિ મેળવવાની સંભાવના કેટલી છે ($/16$ માં)?

$AaBbcc$ જનીન પ્રકાર (genotype) ધરાવતા સજીવ દ્વારા કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo