એક મોલ વાયુ માટે નીચે મુજબનો ડેટા મેળવવામાં આવે છે. વાયુ કયા દબાણ (બારમાં) ગાળામાં આદર્શ વર્તણૂકથી વિચલિત થાય છે:
$P \text{ (બાર)}$$\frac{PV}{RT}$
$1$$1$
$2$$1$
$3$$1$
$3.1$$1.2$
$3.5$$1.4$
$4.0$$1.5$

  • A
    $1$ થી $3$
  • B
    $2$ થી $4$
  • C
    $3.1$ થી $4.0$
  • D
    $1$ થી $4$

Explore More

Similar Questions

નીચેના કોષ્ટકને ધ્યાનમાં લો:
વાયુ $a / (kPa \cdot dm^6 \cdot mol^{-2})$ $b / (dm^3 \cdot mol^{-1})$
$A$ $642.32$ $0.05196$
$B$ $155.21$ $0.04136$
$C$ $431.91$ $0.05196$
$D$ $155.21$ $0.4382$

$a$ અને $b$ એ વાન ડેર વાલ્સ અચળાંકો છે. વાયુઓ વિશેનું સાચું વિધાન કયું છે?

કેટલાક વાયુઓ માટે દબાણ $(P, bar$ માં$)$ સાથે સંકોચનીયતા અવયવ $(Z)$ માં થતો ફેરફાર નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. વાયુઓ $(A)$, $(B)$ અને $(C)$ ને ઓળખો.

ખૂબ જ ઊંચા દબાણે,એક મોલ વાયુનો સંકોચનીયતા અવયવ (compressibility factor) નીચેનામાંથી કયો છે?

આદર્શવાયુ સમીકરણ $PV = nRT$ થી વાયુના સ્વભાવમાં વિચલન નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં મહત્તમ હોય છે?

એક મોલ મોનોએટોમિક વાસ્તવિક વાયુ સમીકરણ $p(V-b)=RT$ નું પાલન કરે છે,જ્યાં $b$ એક અચળાંક છે. આ વાયુ માટે આંતર-પરમાણ્વીય સ્થિતિમાન $V(r)$ અને આંતર-પરમાણ્વીય અંતર $r$ વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo