નીચે આપેલ પાંચ ત્રણ-અંકની સંખ્યાઓ પર આધારિત પ્રશ્નો છે:
$972, 526, 487, 359, 251$
જો પ્રથમ અને બીજા અંકના સ્થાન અદલાબદલી કરવામાં આવે,તો તેમને ચડતા ક્રમમાં ગોઠવતા ત્રીજી સંખ્યા કઈ હશે?

  • A
    $359$
  • B
    $972$
  • C
    $526$
  • D
    $487$

Explore More

Similar Questions

આપેલી શ્રેણીમાંથી ખોટું પદ શોધો:
$1, 5, 9, 16, 25, 37, 49$

શ્રેણી પૂર્ણ કરવા માટે સાચો વિકલ્પ પસંદ કરો: $c _ a c _ a a _ a a _ b e _ b c c$

આપેલ શ્રેણી માટે ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ ભરો.
$2, 4, 7, 11, 16, (\ldots)$

આ પ્રશ્નો નીચેના સંખ્યાઓના સમૂહ પર આધારિત છે.
$389 \quad 476 \quad 635 \quad 847 \quad 568$
જો તમામ સંખ્યાઓમાં પ્રથમ અને છેલ્લા અંકોની અદલાબદલી કરવામાં આવે,તો કઈ સંખ્યા સૌથી નાની હશે?

આપેલી શ્રેણીમાંથી ખોટું પદ શોધો.
$125, 126, 124, 127, 123, 129$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo