નીચે આપેલ પાંચ ત્રણ અંકની સંખ્યાઓ પર આધારિત પ્રશ્નો છે:
$972, 526, 487, 359, 251$
જો ઉપરની દરેક સંખ્યાના છેલ્લા અંકમાંથી $1$ બાદ કરવામાં આવે,તો તેમાંથી કેટલી સંખ્યાઓના અંકોનો સરવાળો અવિભાજ્ય સંખ્યા છે?

  • A
    એક પણ નહીં
  • B
    બે
  • C
    એક
  • D
    ત્રણ

Explore More

Similar Questions

આપેલ શ્રેણીમાં ખાલી જગ્યા પૂરો.
$121, 225, 361, (\ldots)$

આપેલી શ્રેણી માટે ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ ભરો.
$134, 245, 356, 467, (...)$

નીચેની અક્ષર શ્રેણીમાં આગળ શું આવવું જોઈએ?
$nsi, org, pqe, qpc, ?$

આપેલી શ્રેણીમાંથી ખોટું પદ શોધો.
$196, 169, 144, 121, 80$

શ્રેણી પૂર્ણ કરવા માટે સાચો વિકલ્પ પસંદ કરો: $b e . . b . . c . . b . . c c b$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo