નીચેની પ્રક્રિયા એ શેનું ઉદાહરણ છે:
$4 NH_{3}(g) + 5 O_{2}(g) \longrightarrow 4 NO(g) + 6 H_{2}O(g)$
$(i)$ વિસ્થાપન પ્રક્રિયા
$(ii)$ સંયોગીકરણ પ્રક્રિયા
$(iii)$ રેડોક્ષ પ્રક્રિયા
$(iv)$ તટસ્થીકરણ પ્રક્રિયા

  • A
    $(i)$ અને $(iii)$
  • B
    $(ii)$ અને $(iii)$
  • C
    $(i)$ અને $(iv)$
  • D
    $(iii)$ અને $(iv)$

Explore More

Similar Questions

જ્યારે ઝિંકના ટુકડાઓને $H_{2}SO_{4}$,$HCl$ અને $HNO_{3}$ ના મંદ દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે શું થાય છે? જો પ્રક્રિયા થતી હોય તો તેના રાસાયણિક સમીકરણો પણ લખો.

નીચેનામાંથી કયા ભૌતિક અથવા રાસાયણિક ફેરફારો છે?
$(a)$ પેટ્રોલનું બાષ્પીભવન
$(b)$ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ $(LPG)$ નું દહન
$(c)$ લોખંડના સળિયાને લાલચોળ ગરમ કરવો
$(d)$ દૂધનું દહીંમાં રૂપાંતર થવું
$(e)$ ઘન એમોનિયમ ક્લોરાઇડનું ઉર્ધ્વપાતન

નીચે આપેલા વિધાનને રાસાયણિક સમીકરણમાં રૂપાંતરિત કરો અને તેને સંતુલિત કરો:
$(a)$ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના જેલી જેવા સફેદ અવક્ષેપ અને એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર બનાવે છે.

નીચેના રાસાયણિક સમીકરણો પૂર્ણ કરો અને સંતુલિત કરો:
$(i)$ $CaCO_{3} + HCl \longrightarrow$
$(ii)$ $Al + HCl \longrightarrow$
$(iii)$ $MnO_{2} + HCl \longrightarrow$

એવી રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો જેમાં રંગમાં પરિવર્તન થતું હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo