$NO_2^{-}$ ના પરીક્ષણ માટે નીચેની પ્રક્રિયા કરવામાં આવે છે: $FeSO_4 + NO \rightarrow$ નીપજ. સાચું વિધાન પસંદ કરો.

  • A
    બનેલા સંકીર્ણ સંયોજનનો રંગ જાંબલી છે
  • B
    સંકીર્ણમાં $Fe$ નો ઓક્સિડેશન આંક $+3$ છે
  • C
    બનેલું સંકીર્ણ $[Fe(H_2O)_5NO]^{2+}$ છે
  • D
    સંકીર્ણ નીપજનો રંગ પીળો છે

Explore More

Similar Questions

સંકીર્ણમાં ધાતુ પરમાણુનો સવર્ગઆંક કઈ રીતે શોધી શકાય છે?

$[Co(NH_3)_6]Cl_3$ માં સહસંયોજક બંધની સંખ્યા ...... થશે.

Difficult
View Solution

$EDTA$ (ઇથિલિનડાયએમાઇનટેટ્રાએસીટેટ આયન) એ હેક્સાડેન્ટેટ લિગાન્ડ છે. સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવતા $EDTA$ અણુમાં દાતા પરમાણુઓની સંખ્યા ઓળખો.

જ્યારે એક મોલ પેન્ટાએમાઈનકાર્બોનેટોકોબાલ્ટ$(III)$ ક્લોરાઈડની પ્રક્રિયા વધારાના સિલ્વર નાઈટ્રેટ સાથે કરવામાં આવે ત્યારે સિલ્વર ક્લોરાઈડના કેટલા મોલ અવક્ષેપિત થાય છે?

નીચેનામાંથી કેટાયોનિક સંકીર્ણ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo