પ્રયોગશાળામાં ઓક્સિજન વાયુની બનાવટ માટે નીચેની પ્રક્રિયાનો ઉપયોગ થાય છે:
$2KClO_{3(s)} \xrightarrow[Catalyst]{Heat} 2KCl_{(s)} + 3O_{2(g)}$
આ પ્રક્રિયા વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

  • A
    તે વિઘટન પ્રક્રિયા છે અને તેમાં ઉષ્મા મુક્ત થાય છે
  • B
    તે સંયોગીકરણ પ્રક્રિયા છે
  • C
    તે વિઘટન પ્રક્રિયા છે અને સ્વભાવે ઉષ્માશોષક છે
  • D
    તે પ્રકાશ-રાસાયણિક વિઘટન પ્રક્રિયા છે અને સ્વભાવે ઉષ્માક્ષેપક છે

Explore More

Similar Questions

નીચે આપેલા વિધાન માટે ખરું કે ખોટું લખો:
ક્ષારણને કારણે લોખંડ પર કથ્થઈ રંગનું પડ, તાંબા પર લીલા રંગનું પડ અને ચાંદી પર કાળા રંગનું પડ જામી જાય છે.

નીચેના વાયુઓ માટે લાક્ષણિક કસોટીઓ આપો:
$(a)$ $CO_2$
$(b)$ $SO_2$

નીચેની પ્રક્રિયામાં ઓક્સિડેશનકર્તા કયો છે?
$CuO(s) + H_2(g) \longrightarrow Cu(s) + H_2O(l)$

નીચેની પ્રતિક્રિયાઓ માટે સંતુલિત રાસાયણિક સમીકરણો લખો અને દરેક કિસ્સામાં પ્રતિક્રિયાનો પ્રકાર ઓળખો.
$(a)$ થર્મિટ પ્રતિક્રિયા,આયર્ન $(III)$ ઓક્સાઇડ એલ્યુમિનિયમ સાથે પ્રતિક્રિયા આપે છે અને પીગળેલું આયર્ન અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ આપે છે.
$(b)$ મેગ્નેશિયમ રિબનને નાઇટ્રોજન વાયુના વાતાવરણમાં સળગાવતા ઘન મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બને છે.

ચાંદીની વસ્તુને થોડા દિવસો સુધી ખુલ્લામાં રાખવામાં આવે તો તે સામાન્ય રીતે કાળી પડી જાય છે. જ્યારે આ વસ્તુને ટૂથપેસ્ટથી ઘસવામાં આવે ત્યારે તે ફરીથી ચમકવા લાગે છે.
$(a)$ ચાંદીની વસ્તુઓ થોડા દિવસો સુધી ખુલ્લામાં રાખવાથી શા માટે કાળી પડી જાય છે? આ ઘટનાનું નામ જણાવો.
$(b)$ બનતા કાળા પદાર્થનું નામ જણાવો અને તેનું રાસાયણિક સૂત્ર આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo