નીચે આપેલી વાસ્તવિક સંખ્યાનું દશાંશ નિરૂપણ આપેલ છે. તે સંમેય છે કે નહીં તે નક્કી કરો. જો તે સંમેય હોય અને $\frac{p}{q}$ સ્વરૂપમાં હોય,તો $q$ ના અવિભાજ્ય અવયવો વિશે તમે શું કહી શકો?
$43. \overline{123456789}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ સંખ્યા $43. \overline{123456789}$ છે.
અહીં દશાંશ નિરૂપણ અનંત અને આવૃત (પુનરાવર્તિત) હોવાથી,આપેલી સંખ્યા એક સંમેય સંખ્યા છે.
કોઈ સંમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત ત્યારે જ હોય જો તેના છેદ $q$ ના અવિભાજ્ય અવયવો $2^m \times 5^n$ સ્વરૂપમાં હોય,જ્યાં $m$ અને $n$ અનૃણ પૂર્ણાંકો છે.
અહીં દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોવાથી,છેદ $q$ ના અવિભાજ્ય અવયવોમાં $2$ અથવા $5$ સિવાયના અન્ય અવિભાજ્ય અવયવો પણ હશે.

Explore More

Similar Questions

લાંબી ભાગાકારની પ્રક્રિયા કર્યા વગર,જણાવો કે નીચેની સંમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે: $\frac{23}{2^{3} \times 5^{2}}$

એક મીઠાઈવાળા પાસે $420$ કાજુ બરફી અને $130$ બદામ બરફી છે. તે એવી રીતે થપ્પીઓ બનાવવા માંગે છે કે દરેક થપ્પીમાં સમાન સંખ્યા હોય અને તે ટ્રેમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી બરફી મૂકી શકાય?

સાબિત કરો કે $\sqrt{5}$ અસંમેય સંખ્યા છે.

Difficult
View Solution

નીચે આપેલી વાસ્તવિક સંખ્યાનું દશાંશ નિરૂપણ આપેલ છે. તે સંમેય છે કે નહીં તે નક્કી કરો. જો તે સંમેય હોય અને $\frac{p}{q}$ સ્વરૂપમાં હોય,તો $q$ ના અવિભાજ્ય અવયવો વિશે તમે શું કહી શકો?
$0.120120012000120000 \ldots$

અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો $LCM$ (લઘુત્તમ સામાન્ય અવયવી) અને $HCF$ (ગુરૂત્તમ સામાન્ય અવયવ) શોધો: $17, 23$ અને $29$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo