$S + Nu \rightarrow \text{product}$ પ્રક્રિયા માટે નીચેના પરિણામો પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા પદ્ધતિ (mechanism) દ્વારા થાય છે?
પ્રયોગ $[S]$ $[Nu]$ દર
$1$ $0.1$ $0.1$ $2.2 \times 10^{-3}$
$2$ $0.2$ $0.1$ $4.4 \times 10^{-3}$
$3$ $0.1$ $0.2$ $4.4 \times 10^{-3}$

  • A
    $S_{N}1$
  • B
    ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા
  • C
    $S_{N}2$
  • D
    ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા

Explore More

Similar Questions

$2A + B \rightarrow \text{Product}$ પ્રક્રિયા માટે,જ્યારે $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે અર્ધઆયુ બદલાતો નથી. જ્યારે $B$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો દર $2$ ગણો વધે છે. તો આ પ્રક્રિયા માટે દર અચળાંકનો એકમ શું થશે?

એક પ્રક્રિયા માટે વેગ અચળાંકનું મૂલ્ય $1.75 \times 10^2 \ L^2 \ mol^{-2} \ sec^{-1}$ છે. અર્ધ-આયુષ્ય સમય $t_{1/2} \propto$ . . . . . . .

પ્રક્રિયા $A \rightarrow \text{Product}$ માટે,વેગ અચળાંક $6.93 \times 10^{-3} \ hour^{-1}$ છે. પ્રક્રિયાનો ક્રમ શું છે?

$n$ ક્રમની પ્રક્રિયા માટે,નીચેનામાંથી કયો વિકલ્પ $t_{7/8}$ અને $t_{1/2}$ વચ્ચેનો સંબંધ યોગ્ય રીતે દર્શાવે છે,જ્યાં $t_{7/8}$ એ સાંદ્રતા મૂળ સાંદ્રતાના $1/8$ ભાગની થવા માટે જરૂરી સમય છે?

Difficult
View Solution

પ્રક્રિયા $A \rightarrow B$ માં,જો $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે,તો પ્રક્રિયાનો દર $1.59$ ગણો વધે છે. તો પ્રક્રિયાનો ક્રમ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo