સસ્તન પ્રાણીઓ (Mammals) વિશે નીચેના વિધાનો સાચા છે,સિવાય કે:

  • A
    અવાવ (Cloaca) હાજર હોય છે
  • B
    બાહ્ય કર્ણ પલ્લવ (Pinna) હાજર હોય છે
  • C
    કોષકેન્દ્રવિહીન $RBC$ હોય છે
  • D
    યુરિયાનો ઉત્સર્ગ કરે છે

Explore More

Similar Questions

જે સસ્તન પ્રાણીઓ શિશુધાની (marsupium) ધરાવે છે,તેમને ..... કહે છે.

સ્તન ગ્રંથિઓ શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કયું અંડપ્રસવી સસ્તન છે?

$S$ - વિધાન: બતકચાંચ (Platypus) એ સસ્તન વર્ગનું પ્રાણી છે.
$R$ - કારણ: સસ્તન વર્ગના પ્રાણીઓ અપત્યપ્રસવી (viviparous) હોય છે.

ઊંટમાં ગ્રીવા કશેરુકાઓની સંખ્યા ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo