નીચેનું કોષ્ટક $ABO$ રુધિરજૂથ વિશે છે. $W, X, Y, Z$ ને ઓળખો.
જનીન પ્રકાર (Genotype)રુધિરજૂથ
$I^{A} I^{A}$$A$
$W$$A$
$I^{B} I^{B}$$B$
$X$$B$
$I^{A} I^{B}$$Y$
$Z$$O$

  • A
    $W \rightarrow I^{A} I^0, X \rightarrow I^{B} I^0, Y \rightarrow I^0 I^0, Z \rightarrow AB$
  • B
    $W \rightarrow I^{A} I^0, X \rightarrow I^{B} I^0, Y \rightarrow AB, Z \rightarrow I^0 I^0$
  • C
    $W \rightarrow I^{B} I^0, X \rightarrow I^{A} I^0, Y \rightarrow AB, Z \rightarrow I^0 I^0$
  • D
    $W \rightarrow I^{B} I^{A}, X \rightarrow I^{A} I^{A}, Y \rightarrow AB, Z \rightarrow I^0 I^0$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ઘટનામાં પ્રભુતા અને સહપ્રભાવીતા બંને જોઈ શકાય છે?

બહુવિકલ્પી કારકો (Multiple alleles) ક્યાં હાજર હોય છે?

$ABO$ રુધિરજૂથ પ્રણાલીમાં કેટલા સ્વરૂપ પ્રકારો (phenotypes) અને જનીન પ્રકારો (genotypes) શક્ય છે?

મનુષ્યમાં $ABO$ રુધિર જૂથ જનીન $I$ દ્વારા નિયંત્રિત થાય છે. તેના ત્રણ વૈકલ્પિક કારકો (alleles) છે: $I^A, I^B$ અને $i$. આ ત્રણ ભિન્ન વૈકલ્પિક કારકોને કારણે છ વિભિન્ન જનીન પ્રકારો (genotypes) શક્ય છે. આનાથી કેટલા સ્વરૂપ પ્રકારો (phenotypes) બની શકે?

$ABO$ રુધિર જૂથનું નિયંત્રણ કરતું જનીન $I$ રક્તકણની સપાટી પર એન્ટિજનનું નિર્માણ કરે છે. આ એન્ટિજન શેના બનેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo