બિંદુ $(0,2,3)$ માંથી રેખા $\frac{x+3}{5}=\frac{y-1}{2}=\frac{z+4}{3}$ પર દોરેલા લંબપાદના યામ શોધો.

  • A
    $(-2,3,4)$
  • B
    $(2,-1,3)$
  • C
    $(2,3,-1)$
  • D
    $(3,2,-1)$

Explore More

Similar Questions

ધારો કે $f: R \rightarrow R$ એ $f(x) = \begin{cases} x+2, & x \leq -1 \\ x^2, & -1 < x < 1 \\ 2-x, & x \geq 1 \end{cases}$ દ્વારા વ્યાખ્યાયિત છે. તો $f(-1.75) + f(0.5) + f(1.5)$ ની કિંમત શોધો.

$298 \ K$ તાપમાને $5 Br^- (aq) + BrO_3^- (aq) + 6 H^+ (aq) \rightarrow 3 Br_2 (aq) + 3 H_2 O (l)$ પ્રક્રિયા માટે $-\frac{\Delta[Br^-]}{\Delta t}$ નું મૂલ્ય $x \ mol \ L^{-1} \ min^{-1}$ છે. આ પ્રક્રિયાનો વેગ ($mol \ L^{-1} \ min^{-1}$ માં) કેટલો છે?

એડિયાબેટિક (સમઉષ્મીય) સંકોચનમાં,કદમાં ઘટાડો શેની સાથે સંકળાયેલ છે?

$40\,mm$ લાંબી સ્પ્રિંગ પર બળ લગાડીને તેને ખેંચવામાં આવે છે. જો સ્પ્રિંગને $1\,mm$ ખેંચવા માટે $10\,N$ બળની જરૂર પડતી હોય,તો સ્પ્રિંગને $40\,mm$ ખેંચવા માટે કરવું પડતું કાર્ય ............. $J$ છે.

એક સરળ આવર્ત ગતિ કરતા દોલકનો મહત્તમ પ્રવેગ તેના મહત્તમ વેગ કરતા $\pi$ ગણો છે. તો દોલકનો આવર્તકાળ સેકન્ડમાં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo