જ્યારે સિલ્વર બ્રોમાઈડમાં સોડિયમ થાયોસલ્ફેટનું દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે બનતી નીપજનું સૂત્ર શું છે?

  • A
    $Ag_2S_2O_3$
  • B
    $Ag_2S$
  • C
    $Na_3[Ag(S_2O_3)_2]$
  • D
    $Ag_3[Na(S_2O_3)_2]$

Explore More

Similar Questions

ચેલેશનને કારણે સંકીર્ણ સંયોજનોની સ્થિરતાને ચેલેટ અસર કહેવામાં આવે છે. નીચેનામાંથી કઈ સૌથી વધુ સ્થિર સંકીર્ણ સ્પીસીઝ છે?

એમોનિયા આલ્કલાઇન દ્રાવણમાં કોપર આયનો સાથે $[Cu(NH_3)_4]^{2+}$ સંકીર્ણ બનાવે છે પરંતુ એસિડિક દ્રાવણમાં નહીં. આનું કારણ શું છે?

નીચેના પૈકી કયો લિગેન્ડ ઉચ્ચ સ્પીન અને નીચા સ્પીન બંને પ્રકારના સંકીર્ણ બનાવી શકે છે?

નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં $C-O$ બંધ લંબાઈ સૌથી વધુ છે?

સમાન પરિસ્થિતિઓમાં નીચેનામાંથી કયા સંકીર્ણના જલીય દ્રાવણની વાહકતા સૌથી ઓછી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo