કલર કોડેડ રઝિસ્ટરના ચાર બેન્ડ ગ્રે,લાલ,ગોલ્ડ અને ગોલ્ડ રંગના છે. રઝિસ્ટરના અવરોધનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $5.2 \Omega \pm 5 \%$
  • B
    $82 \Omega \pm 10 \%$
  • C
    $8.2 \Omega \pm 5 \%$
  • D
    $82 \Omega \pm 5 \%$

Explore More

Similar Questions

આકૃતિમાં કલર કોડ ધરાવતો કાર્બન અવરોધ દર્શાવેલ છે. અવરોધ પર ચોથો પટ્ટો નથી. અવરોધનું મૂલ્ય કેટલું છે?

એક $200\,\Omega$ ના અવરોધનો ચોક્કસ કલર કોડ છે. જો કોડમાં લાલ રંગને બદલે લીલો રંગ મૂકવામાં આવે,તો નવો અવરોધ .............. $\Omega$ થશે.

એક કાર્બન અવરોધકનો કલર કોડ નીચે મુજબ છે: લીલો (Green),નારંગી (Orange),પીળો (Yellow) અને સોનેરી (Golden). અવરોધનું મૂલ્ય શું છે?

બ્રાઉન,બ્લેક અને બ્રાઉન કલરના પટ્ટા ધરાવતા કાર્બન અવરોધનું મૂલ્ય .......... $\Omega$ થાય.

એક કાર્બન ફિલ્મ રઝિસ્ટરનો કલર કોડ લીલો,કાળો,જાંબલી,સોનેરી છે. રઝિસ્ટરનું મૂલ્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo