સમાન મોલાલિટી ધરાવતા જલીય દ્રાવણ માટે ઠારબિંદુ કોનું સૌથી વધુ હશે?

  • A
    $C_6H_5NH_3Cl$
  • B
    $Ba(NO_3)_2$
  • C
    $LaCl_3$
  • D
    $C_6H_{12}O_6$

Explore More

Similar Questions

$0.10 \ m$ જલીય $CrCl_{3} \cdot xNH_{3}$ દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો એ $0.05 \ m$ જલીય $CaCl_{2}$ દ્રાવણ કરતા બમણો છે. $x$ નું મૂલ્ય કેટલું થશે?.........
[ધારો કે સંકીર્ણ અને $CaCl_{2}$ નું $100 \%$ આયનીકરણ થાય છે,$Cr$ નો સવર્ગ આંક $6$ છે,અને બધા $NH_{3}$ અણુઓ સવર્ગ સ્ફિયરની અંદર હાજર છે $]$

પોટેશિયમ સલ્ફેટ (આણ્વીય દળ = $174$) નું $17.4\% \ (W/V)$ દ્રાવણ $NaOH$ ના $4\% \ (W/V)$ જલીય દ્રાવણ સાથે આઈસોટોનિક છે. જો $NaOH$ નું $100\%$ આયનીકરણ થતું હોય,તો પોટેશિયમ સલ્ફેટના આયનીકરણની માત્રા $........... \ \%$ છે.

$27^\circ C$ તાપમાને $17.4\% \text{ (દળ/કદ) } K_2SO_4$ નું દ્રાવણ $27^\circ C$ તાપમાને $5.85\% \text{ (દળ/કદ) } NaCl$ ના દ્રાવણ સાથે આઈસોટોનિક છે. જો $NaCl$ નું $100\%$ આયનીકરણ થતું હોય,તો જલીય દ્રાવણમાં $K_2SO_4$ નું આયનીકરણ $\%$ કેટલું હશે? [પરમાણ્વીય ભાર: $K = 39, Na = 23, S = 32, O = 16, Cl = 35.5$]

Difficult
View Solution

વધારે ઊંચાઈ પર,પાણીનું ઉત્કલનબિંદુ $95\,^oC$ છે. દ્રાવણનું ઉત્કલનબિંદુ $100\,^oC$ સુધી વધારવા માટે $1\,kg$ પાણીમાં ઉમેરવામાં આવતા $NaCl$ નો જથ્થો $(K_b = 0.52\,K\,kg\,mol^{-1})$ ($NaCl$ નું $90\%$ આયનીકરણ ધારો) .......... $g$ છે.

$1 \ atm$ દબાણે નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી વધુ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo