પ્રકાશના પરાવર્તન દરમિયાન તેની આવૃત્તિ,તરંગલંબાઈ કે ઝડપમાં ફેરફાર થતો નથી.

  • A
    સાચું
  • B
    ખોટું
  • C
  • D

Explore More

Similar Questions

પ્રકાશનું કિરણ એક પરાવર્તક સપાટી પર લંબરૂપે આપાત થાય છે. $(i)$ આપાતકોણ અને $(ii)$ પરાવર્તનકોણ કેટલા હશે?

શૂન્યાવકાશમાં પ્રકાશના તરંગોની ઝડપ $km/s$ એકમમાં કેટલી છે?

$10 \, cm$ ઊંચી વસ્તુને $30 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષને લંબ રૂપે મૂકવામાં આવી છે. લેન્સથી વસ્તુનું અંતર $20 \, cm$ છે. પ્રતિબિંબનું $(i)$ સ્થાન,$(ii)$ પ્રકાર અને $(iii)$ કદ શોધો.

લેન્સના પાવરનો $SI$ એકમ શું છે?

ગોલીય અરીસા માટે અરીસાનું સૂત્ર કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo