વસ્તીમાં મ્યુટન્ટ જનીનની આવૃત્તિ વધવાની અપેક્ષા રાખવામાં આવે છે, જો જનીન

  • A
    પ્રચ્છન્ન હોય
  • B
    પ્રભાવી હોય
  • C
    જાતીય સંલગ્ન હોય
  • D
    તરફેણમાં પસંદ થયેલ હોય

Explore More

Similar Questions

નવા ડાર્વિનવાદ (Neo-Darwinism) મુજબ,નીચેનામાંથી કયું ઉદ્દવિકાસ માટે જવાબદાર છે?

સંતુલિત અવસ્થામાં રહેલી યાદચ્છિક પ્રજનન કરતી વસ્તીમાં,નીચેનામાંથી કયું જનીન આવૃત્તિમાં બિન-દિશાત્મક રીતે ફેરફાર લાવે છે?

કુદરતી પસંદગી જેમાં સરેરાશ લક્ષણ મૂલ્ય સિવાયના ચોક્કસ લક્ષણ મૂલ્યને વધુ વ્યક્તિઓ પ્રાપ્ત કરે છે,તે શું પરિણમે છે?

હ્યુગો-દ-વ્રિસે કયા સજીવ પર કાર્ય કર્યું હતું?

પ્રાકૃતિક પસંદગી નીચેનામાંથી શેના ઉપર આધારિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo