$600 \ nm$ તરંગલંબાઈ ધરાવતા પીળા પ્રકાશની આવૃત્તિ કેટલી છે?

  • A
    $5.0 \times 10^{14} \ Hz$
  • B
    $2.5 \times 10^{7} \ Hz$
  • C
    $5.0 \times 10^{7} \ Hz$
  • D
    $2.5 \times 10^{14} \ Hz$

Explore More

Similar Questions

ઓલ ઇન્ડિયા રેડિયોના એક સ્ટેશનની આવૃત્તિ $1368 \, kHz$ છે. ટ્રાન્સમીટર દ્વારા ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ ............... $m$ હશે.

ક્ષ-કિરણો ($X$-rays) ની લાક્ષણિકતાઓ અને ઉપયોગો જણાવો.

સોડિયમ લેમ્પ દ્વારા ઉત્સર્જિત ફોટોનનું દળ શોધો (તરંગલંબાઈ $\lambda = 5890 \ \mathring{A}$). આ દળ ઇલેક્ટ્રોનના દળ કરતા કેટલા ગણું છે?

વિદ્યુતચુંબકીય વિકિરણ એટલે શું? તે કેવી રીતે ઉત્પન્ન થાય છે?

એક બિંદુમાંથી એક મિનિટમાં ઊર્જા વિકિરણના $750$ તરંગો પસાર થાય છે. તો વિકિરણની તરંગલંબાઈ કેટલી હશે? (ધારો કે વિકિરણની ઝડપ $3 \times 10^8 \ m/s$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo