વિધેય $\sin^2(\omega t)$ શું દર્શાવે છે?

  • A
    $\frac{\pi}{\omega}$ આવર્તકાળ ધરાવતી સરળ આવર્ત ગતિ
  • B
    $\frac{2\pi}{\omega}$ આવર્તકાળ ધરાવતી આવર્ત ગતિ,પરંતુ સરળ આવર્ત ગતિ નથી
  • C
    $\frac{\pi}{\omega}$ આવર્તકાળ ધરાવતી આવર્ત ગતિ,પરંતુ સરળ આવર્ત ગતિ નથી
  • D
    $\frac{2\pi}{\omega}$ આવર્તકાળ ધરાવતી સરળ આવર્ત ગતિ

Explore More

Similar Questions

એક સંપૂર્ણ કંપન દરમિયાન $SHM$ કરતા કણનો સરેરાશ વેગ કેટલો હોય?

ખોટું વિધાન પસંદ કરો.

$S.H.M.$ કરતા કણની ગતિ $x = 0.01 \sin 100\pi (t + 0.05)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તો આવર્તકાળ ..... $sec$ છે.

એક કણ $A$ કંપનવિસ્તાર અને $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. તેની પ્રારંભિક સ્થિતિથી $2T$ સમય પછી કણનું સ્થાનાંતર કેટલું હશે?

સરળ આવર્તગતિનું સમીકરણ $y = 0.30 \sin (220 \, t + 0.64) \ m$ હોય,તો આવૃત્તિ અને મહત્તમ વેગ અનુક્રમે કેટલા થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo