$[NiCl_4]^{2-}$ નો ભૂમિતિ અને ચુંબકીય ગુણધર્મ અનુક્રમે શું છે?

  • A
    ચતુષ્ફલકીય,અનુચુંબકીય
  • B
    ચતુષ્ફલકીય,પ્રતિચુંબકીય
  • C
    સમચોરસ સમતલીય,અનુચુંબકીય
  • D
    સમચોરસ સમતલીય,પ્રતિચુંબકીય

Explore More

Similar Questions

નીચેનામાંથી ડાયમેગ્નેટિક (પ્રતિચુંબકીય),ટેટ્રાહેડ્રલ (સમચતુષ્ફલકીય) સંકીર્ણ ઓળખો.

એસિડિક જલીય દ્રાવણમાં એલ્યુમિનિયમ ક્લોરાઇડ કયા ભૂમિતિ ધરાવતો આયન બનાવે છે?

નીચેના પૈકી કયું સંકીર્ણ $d^2sp^3$ સંકરણ ધરાવતું નથી?

$LIST-I$ માંથી દરેક સંકર કક્ષકોના સેટને $LIST-II$ માં આપેલા સંકીર્ણ(ઓ) સાથે જોડો. સાચો વિકલ્પ છે
$LIST-I$ $LIST-II$
$P. dsp^2$ $1. [FeF_6]^{4-}$
$Q. sp^3$ $2. [Ti(H_2O)_3Cl_3]$
$R. sp^3d^2$ $3. [Cr(NH_3)_6]^{3+}$
$S. d^2sp^3$ $4. [FeCl_4]^{2-}$
$5. Ni(CO)_4$
$6. [Ni(CN)_4]^{2-}$

$MnO_4^-$ આયનનો આકાર અને $MnO_4^-$ માં $Mn$ નું સંકરણ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo