સલ્ફર ટ્રાયોક્સાઇડ અણુનો ભૌમિતિક આકાર કયો છે?

  • A
    સમચતુષ્ફલકીય
  • B
    ત્રિકોણીય સમતલીય
  • C
    પિરામિડલ
  • D
    ચોરસ સમતલીય

Explore More

Similar Questions

નીચેનાને જોડો?
અણુભૂમિતિ
$(a) SnCl_2$$(i)$ કોણીય (અથવા) બેન્ટ
$(b) XeF_4$$(ii)$ સી-સો
$(c) ClF_3$$(iii)$ ચોરસ પિરામિડલ
$(d) IF_5$$(iv)$ $T$-આકાર
-$(v)$ ચોરસ સમતલીય

જો $AB_{4}$ અણુ ધ્રુવીય (polar) અણુ હોય,તો $AB_{4}$ ની શક્ય ભૂમિતિ કઈ છે?

બંધકોણના વધતા ક્રમમાં સાચો ક્રમ કયો છે?

Difficult
View Solution

$SF_4$ અણુના મધ્યસ્થ પરમાણુ પર હાજર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ,અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને તેનો આકાર અનુક્રમે કેટલા છે?

$SO_2$ અણુમાં $O-S-O$ બંધકોણ કેટલો છે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo