પરાગરજમાં જનન છિદ્રો (germ pores) એવા વિસ્તારો છે

  • A
    જે લિગ્નિન અને સુબેરિનના બનેલા હોય છે
  • B
    જે ઊંચું તાપમાન અને પ્રબળ એસિડ તથા બેઝ સામે ટકી શકે છે
  • C
    જેમાં સ્પોરોપોલેનિનનો અભાવ હોય છે
  • D
    જેના દ્વારા શુક્રકોષો માદા જન્યુજનક (female gametophyte) માં મુક્ત થાય છે

Explore More

Similar Questions

યુવાન પરાગાશયના $T.S.$ માં બીજાણુજનક પેશીથી પરિઘ તરફની વિવિધ દીવાલના સ્તરોની સાચી ગોઠવણી દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો.

પરાગરજ . . . . . . ની હાજરીને કારણે અશ્મિ તરીકે સારી રીતે સચવાયેલી રહે છે.

પરિપકવ પરાગરજના બે કોષોના નામ આપો.

પરાગાશય (anther) વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

પરાગાસન અને પરાગરજ . . . . . . દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo