$y=6$ નો આલેખ એક રેખા છે જે

  • A
    $y$-અક્ષને સમાંતર અને ઉગમબિંદુથી $6$ એકમ અંતરે છે
  • B
    $x$-અક્ષને સમાંતર અને ઉગમબિંદુથી $6$ એકમ અંતરે છે
  • C
    $x$-અક્ષ પર $6$ જેટલો અંતઃખંડ બનાવે છે
  • D
    બંને અક્ષો પર $6$ જેટલો અંતઃખંડ બનાવે છે

Explore More

Similar Questions

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે લખો? તમારા જવાબનું સમર્થન કરો.
$(i)$ $y$-અક્ષથી ડાબી બાજુ $4$ એકમ અંતરે આવેલી અને $y$-અક્ષને સમાંતર રેખાનું સમીકરણ $x = -4$ છે.
$(ii)$ સમીકરણ $y = mx + c$ નો આલેખ ઉગમબિંદુમાંથી પસાર થાય છે.

સમીકરણ $3x - 24 = 0$ માટે ચાર ઉકેલો લખો.

સુરેખ સમીકરણ $2x + 3y = 6$ નો આલેખ એક રેખા છે જે $x$-અક્ષને કયા બિંદુએ છેદે છે?

બે ચલ ધરાવતા સુરેખ સમીકરણ $2x + 0y + 9 = 0$ નો કોઈપણ ઉકેલ કયા સ્વરૂપમાં હોય છે?

સમીકરણ $0x + 3y = 21$ નો આલેખ કયા અક્ષને લંબ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo