એક રેડિયોએક્ટિવ આઇસોટોપનો અર્ધ-આયુષ્ય સમય $3 \ hours$ છે. જો આઇસોટોપનું પ્રારંભિક દળ $256 \ g$ હોય,તો $18 \ hours$ પછી બાકી રહેલા અવિભંજિત દળનું મૂલ્ય ....... $g$ થશે. ($.0$ માં)

  • A
    $4$
  • B
    $8$
  • C
    $12$
  • D
    $16$

Explore More

Similar Questions

યુરેનિયમ ખનિજના નમૂનામાં રેડિયમ અને યુરેનિયમ પરમાણુઓનો ગુણોત્તર $1 : 2.8 \times 10^6$ છે. જો રેડિયમનો અર્ધ-આયુષ્ય સમય $1620$ વર્ષ હોય,તો યુરેનિયમનો અર્ધ-આયુષ્ય સમય કેટલો હશે?

Difficult
View Solution

જો કોઈ રેડિયોએક્ટિવ પદાર્થનો $87.5\%$ જથ્થો $40 \, min$ માં વિઘટન પામતો હોય,તો તેનો અર્ધ-આયુષ્ય સમય $(t_{1/2})$ કેટલો હશે?

$231 \ sec^{-1}$ જેટલો વેગ અચળાંક ધરાવતા રેડિયોએક્ટિવ વિઘટન $(A \to B)$ માટે અર્ધ-આયુષ્ય સમય કેટલો થાય?

જો $2.0 \ g$ રેડિયોએક્ટિવ આઈસોટોપનો અર્ધ-આયુષ્ય સમય $20 \ hr$ હોય,તો તે જ પદાર્થના $0.5 \ g$ નો અર્ધ-આયુષ્ય સમય ........ $hr$ થાય.

પ્રાચીન લાકડાના ટુકડામાં કાર્બન-$14$ ની સક્રિયતા માત્ર $12.5\%$ છે. જો કાર્બન-$14$ નો અર્ધ-આયુષ્ય સમય $5760 \, years$ હોય,તો લાકડાના ટુકડાની ઉંમર કેટલી હશે? $(\log \, 2 = 0.3010)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo