$25 \ ^oC$ તાપમાને અચળ દબાણે મિથેનની સર્જન ઉષ્મા $C_{(s)} + 2H_{2(g)} \to CH_{4(g)}$ માટે $-18500 \ cal$ છે. તો અચળ કદે પ્રક્રિયા ઉષ્મા કેટલી હશે ($cal$ માં)?

  • A
    $17904$
  • B
    $18202$
  • C
    $18798$
  • D
    $19096$

Explore More

Similar Questions

$NH_4OH$ અને $HCl$ ની તટસ્થીકરણ ઉષ્મા કેટલી છે?

$H_2, Cl_2$ અને $HCl$ ની બંધ વિયોજન એન્થાલ્પી અનુક્રમે $434, 242$ અને $431 \ kJ \ mol^{-1}$ છે. $HCl$ ની સર્જન એન્થાલ્પી ............... $kJ \ mol^{-1}$ છે.

નીચેની પૈકી કઈ પ્રક્રિયા માટે પ્રક્રિયા ઉષ્મા એ $HCl$ ની બંધ ઉર્જા દર્શાવે છે?

પદાર્થના દરેક અણુ $(A_2)$ દ્વારા શોષાયેલી ઉર્જા $4.4 \times 10^{-19} \ J$ છે અને અણુ દીઠ બંધ ઉર્જા $4.0 \times 10^{-19} \ J$ છે. અણુ દીઠ પરમાણુની ગતિજ ઉર્જા $...... \times 10^{-20} \ J$ હશે.

પ્રક્રિયા $C_2H_{2(g)} + \frac{5}{2}O_{2(g)} \rightarrow 2CO_{2(g)} + H_2O_{(\ell)}$ માટે પ્રમાણિત એન્થાલ્પી ફેરફારની ગણતરી કરો,જો:
$\Delta_fH^{\circ}(CO_2) = -393 \ kJ \ mol^{-1}$
$\Delta_fH^{\circ}(H_2O) = -286 \ kJ \ mol^{-1}$
$\Delta_fH^{\circ}(C_2H_2) = 227 \ kJ \ mol^{-1}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo