કાર્બન અને કાર્બન મોનોક્સાઇડની દહન ઉષ્મા અનુક્રમે $-393.5 \ kJ \ mol^{-1}$ અને $-283.5 \ kJ \ mol^{-1}$ છે. કાર્બન મોનોક્સાઇડની પ્રતિ મોલ સર્જન ઉષ્મા ($kJ \ mol^{-1}$ માં) કેટલી થાય?

  • A
    $-676.5$
  • B
    $-110$
  • C
    $110.5$
  • D
    $676.5$

Explore More

Similar Questions

પ્રક્રિયા $Cu_{(g)}^{+} + I_{(g)}^{-} \to CuI_{(s)}$ માટે $\Delta H^o$ નું મૂલ્ય $-446 \ kJ \ mol^{-1}$ છે. જો $Cu_{(g)}$ ની આયનીકરણ ઊર્જા $745 \ kJ \ mol^{-1}$ હોય અને $I_{(g)}$ ની ઇલેક્ટ્રોન બંધુતા $-295 \ kJ \ mol^{-1}$ હોય,તો $Cu_{(g)}$ અને $I_{(g)}$ માંથી $CuI_{(s)}$ ના સર્જન માટે $\Delta H^o$ નું મૂલ્ય $kJ \ mol^{-1}$ માં શોધો.

$NaOH_{(aq)} + HCl_{(aq)} \rightarrow NaCl_{(aq)} + H_2O_{(l)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફારને શું કહે છે?

$CO_{2(g)}$,$CO_{(g)}$ અને $H_2O_{(g)}$ માટે $\Delta H_f^o$ ના મૂલ્યો અનુક્રમે $-393.5$,$-110.5$ અને $-241.8 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા $CO_{2(g)} + H_{2(g)} \to CO_{(g)} + H_2O_{(g)}$ માટે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર ($kJ$ માં) કેટલો થશે?

$CH_{4(g)}$,$CO_{2(g)}$ અને $H_2O_{(l)}$ ની પ્રમાણિત નિર્માણ એન્થાલ્પી અનુક્રમે $-75$,$-393.5$ અને $-286 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા $CH_{4(g)} + 2O_{2(g)} \rightarrow CO_{2(g)} + 2H_2O_{(l)}$ માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર ......... $kJ$ છે.

$BaCl_2(s)$ અને $BaCl_2 \cdot 2H_2O(s)$ ની દ્રાવ્યતાની એન્થાલ્પી અનુક્રમે $-20.6 \ kJ \ mol^{-1}$ અને $8.8 \ kJ \ mol^{-1}$ છે. આપેલ પ્રક્રિયા માટે હાઇડ્રેશન એન્થાલ્પીની ગણતરી કરો: $BaCl_2(s) + 2H_2O(l) \to BaCl_2 \cdot 2H_2O(s)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo