રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફરની દહન ઉષ્મા અનુક્રમે $70960 \ cal$ અને $71030 \ cal$ છે. રોમ્બિક સલ્ફરનું મોનોક્લિનિક સલ્ફરમાં રૂપાંતર થવા માટેની ઉષ્મા કેટલી હશે? $(cal)$

  • A
    $70960$
  • B
    $71030$
  • C
    $-70$
  • D
    $+70$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને, નીચે આપેલી પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ($kJ$ માં) કેટલો થશે?
$CH_{4(g)} + O_{2(g)} \rightarrow C_{(s)} + 2H_2O_{(l)}$
આપેલ છે:
$1) \ H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \rightarrow H_2O_{(l)} ; \Delta H^{\ominus} = -286 \ kJ$
$2) \ C_{(s)} + O_{2(g)} \rightarrow CO_{2(g)} ; \Delta H^{\ominus} = -394 \ kJ$
$3) \ CH_{4(g)} + 2O_{2(g)} \rightarrow CO_{2(g)} + 2H_2O_{(l)} ; \Delta H^{\ominus} = -890 \ kJ$

નીચે આપેલા ડેટા પરથી ઇથિલીન $(C_2H_4)$ ની સર્જન એન્થાલ્પીની ગણતરી કરો:
$(I)$ $C_{\text{(graphite)}} + O_{2(g)} \longrightarrow CO_{2(g)}$; $\Delta H = -393.5 \ kJ$
$(II)$ $H_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \longrightarrow H_2O_{(l)}$; $\Delta U = -256.2 \ kJ$
$(III)$ $C_2H_{4(g)} + 3 O_{2(g)} \longrightarrow 2 CO_{2(g)} + 2 H_2O_{(l)}$; $\Delta H = -1410.8 \ kJ$ ($kJ$ માં)

મિથેનની સર્જન એન્થાલ્પી $-75 \ kJ / mol$ છે. $24 \ g$ મિથેનના સર્જન માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર કેટલો હશે ($kJ$ માં)?

જો $H_{2(g)}$,$Br_{2(g)}$ અને $HBr_{(g)}$ માટે બંધ ઉર્જા અનુક્રમે $433$,$192$ અને $364 \ kJ \ mol^{-1}$ હોય,તો પ્રક્રિયા $H_{2(g)} + Br_{2(g)} \to 2HBr_{(g)}$ માટે $\Delta H^o$ નું મૂલ્ય......$kJ$ છે.

$C(\text{diamond}) \to C(\text{graphite})$ સમીકરણ દ્વારા દર્શાવેલ અપરરૂપ ફેરફાર માટે,એન્થાલ્પી ફેરફાર $\Delta H = -1.89 \ kJ$ છે. જો $6 \ g$ હીરો અને $6 \ g$ ગ્રેફાઇટને અલગથી બાળીને કાર્બન ડાયોક્સાઇડ મેળવવામાં આવે,તો પ્રથમ કિસ્સામાં મુક્ત થતી ઉષ્મા:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo