ટીવી પ્રસારણ ટાવરની ઊંચાઈ $240 \ m$ છે. તો કેટલા અંતર સુધી પ્રસારણ ઝીલી શકાય ($km$ માં)? (પૃથ્વીની ત્રિજ્યા $R = 6.4 \times 10^6 \ m$)

  • A
    $100$
  • B
    $60$
  • C
    $55$
  • D
    $50$

Explore More

Similar Questions

$1 \text{ kHz}$ આવૃતિવાળા સિગ્નલને પ્રસારિત કરવા માટે તરંગની તરંગલંબાઈ કેટલી હોવી જોઈએ?

એક $AM$ તરંગમાં કુલ $1800 \ W$ પાવર છે. $100 \%$ મોડ્યુલેશન માટે,કેરિયરનો પાવર $...... \ W$ હોવો જોઈએ.

ઍમ્પ્લિટ્યુડ મૉડ્યુલેશનમાં,$.......$ તરંગનું ઍમ્પ્લિટ્યુડ $.......$ તરંગના તાત્ક્ષણિક મૂલ્યના સમપ્રમાણમાં બદલાય છે.

જો $FM$ રેડિયો સ્ટેશન દ્વારા આવરી લેવાતો વિસ્તાર બમણો કરવો હોય,તો એન્ટેનાની ઊંચાઈ કેટલા ગણી વધારવી પડે?

જો $10 kHz$ આવૃત્તિ અને $12 V$ પીક વોલ્ટેજ ધરાવતા મેસેજ સિગ્નલનો ઉપયોગ $1 MHz$ આવૃત્તિ ધરાવતા કેરિયર વેવને મોડ્યુલેટ કરવા માટે કરવામાં આવે, તો મોડ્યુલેશન ઇન્ડેક્સ $0.6$ મળે છે. મોડ્યુલેશન ઇન્ડેક્સને $0.75$ કરવા માટે, કેરિયર પીક વોલ્ટેજમાં શું ફેરફાર કરવો જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo