કયો અંતઃસ્ત્રાવ કેટલાક છોડમાં પુષ્પસર્જન માટે લાંબા દિવસો અને નીચા તાપમાનની જરૂરિયાતને બદલી શકે છે?

  • A
    જિબરેલિન
  • B
    સાઇટોકાઇનિન
  • C
    વર્નાલિન
  • D
    ઇથિલીન

Explore More

Similar Questions

જીબરેલિન $(Gibberellin)$ બીજાંકુરણની ક્રિયાને કેવી રીતે ઉત્તેજે છે?

કોષ લંબાઈમાં વધારો કરતો ફાયટોહોર્મોન ફૂગ દ્વારા ઉત્પન્ન થાય છે તેમ જાણીતું છે. આ ફૂગની અલિંગી અવસ્થાને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયું જિબરેલિનની અસર નથી?

જીબરેલીન શેમાં મદદરૂપ છે?

બધા જ $GAs$ ............. હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo